ઈસ 1960થી 1973 વચ્ચે અપોલો મિશન પાછળ અમેરિકાએ 254 અબજ ડૉલરનો ધુમાડો કર્યો છેઅપોલો-1થી લઈને અપોલો-17 સુધીમાં કુલ 24 અંતરિક્ષયાત્રીઓ અવકાશમાં ગયા છેઅત્યાર સુધીમાં ચંદ્રની ધરતી પર 12 અવકાશયાત્રીઓ ચાલી ચૂક્યા છેઅંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર પહોંચાડી શકે તેવા રોકેટથી લઈને સ્પેસ સૂટ અને ખાણીપીણી સુધીનાં ઈનોવેશન પણ થયાં છે