જમ્મૂ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, એક વર્ષ સુધી તો મારી શાલવાલો પણ મને પૂછતો હતો કે, ‘સાહેબ આઝાદ થઈ જઈશું કે નહીં?’ મેં તેમને કહ્યું કે તમે આઝાદ જ છોઅને જો તમે પાકિસ્તાન સાથે જવાની બાબતને જ આઝાદી માનતા હોવ તો ચાલ્યા જાઓતમને કોણ રોકે છે? પરંતુ હિન્દુસ્તાનને તોડીને કોઈ આઝાદી નહીં મળે ઉલ્લેખનીય છએ કે કેટલાક લોકો પાકિસ્તાન સાથે જવાની બાબતને જ આઝાદી ગણે છે સત્યપાલ મલિકે આ પહેલાં પણ એક જાહેર કાર્યક્રમમાં કાશ્મિરનાં આતંકવાદીઓને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ખતમ કરી દેવાની વાત કરી હતી