વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા હવે મગરોનો ત્રાસ વધ્યો છે રહેણાંક વિસ્તારોમાં પણ મગર ઘૂસી જતાં લોકોમાં ડર છે, તેવો જ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક સોસાયટીમાં અંદાજે 5-6 ફૂટનો મગર આવી જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો બાદમાં ટીમે તેેને રેસ્ક્યૂ કર્યો હતો