બોલિવૂડથી હોલીવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ તેના ફેમિલી વેકેશનના કારણે ચર્ચાઓમાં છે પોતાનીજેઠાણી અને હોલિવૂડ એક્ટ્રેસ સોફી ટર્નરની સાથે તે મિયામીમાં મસ્તી કરતી જોવા હતી હાથમાં સિગાર, મરૂન સ્વિમિંગ સૂટ અને સોફીનીકંપનીમાં તેનો હટકે અંદાજ જોવા મળ્યો હતો પ્રિયંકાની આ પૂલ પાર્ટીના કેટલાક ફોટોઝ વાઈરલ પણ થઈ રહ્યા છે તો સાથે જ તે સોફી સાથેશોપિંગ કરતી પણ સ્પોટ થઈ હતી