કાર્તિક આર્યનને જોઈ ખુશીની મારી યુવતીએ ખેંચી લીધો તેનો ગાલ

DivyaBhaskar 2019-08-09

Views 2.2K

બૉલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલ લખનઉમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે ત્યારે સમય મળતાં જ તે પોતાના ફેન્સને પણ ટાઇમ આપે છે કાર્તિક પોતાના ફેન્સને પણ એટલો જ પ્રેમ આપે છે તેવો જ એક વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં કાર્તિકને જોતા જ સ્કૂલ ગર્લ્સ ફેન્સ ખુશીના માર્યા તેને ઘેરી લે છે અને સેલ્ફી ક્લિક કરવા લાગે છે ત્યારે એક ગર્લ ફેન તો કાર્તિકના ગાલ ખેંચીને પ્રેમ જતાવે છે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS