ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલાની દહેશત, દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું

DivyaBhaskar 2019-08-12

Views 526

અમદાવાદ:જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને 15મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના રાજ્યોને ઍલર્ટ કરવામાં આવ્યા છે IBને મહત્વના ઈનપુટ મળ્યા છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે આ સંદર્ભે IBએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે આતંકી હુમલાના આશંકાને લઈ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS