ડાયમંડ ટાયકૂન સવજીભાઇ ધોળકિયાએ દુધાળામાં 200 વીઘામાં બનાવેલું તળાવ છલોછલ, નવા નીરના વધામણા કર્યા

DivyaBhaskar 2019-08-13

Views 318

અમરેલી:સુરતમાં ડાયમંડ ટાયકૂન નામના મેળવનાર સવજીભાઇ ધોળકિયાએ પોતાના વતન લાઠીના દુધાળા ગામે ગત ઉનાળામાં 200 વીઘા જેટલી જગ્યામાં તળાવ બનાવ્યું હતું સારા વરસાદથી આ તળાવ છલોછલ થઇ જતા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા નવા નીરના વધામણા દરમિયાન બોટિંગ કરી અને યુવાનોએ તિરંગા સાથે અવનવા કરતબો દેખાડ્યા હતા આ સમયે સવજીભાઇ પોતાના પરિવાર સાથે પૂજા કરી નવા નીરના વધામણા કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS