Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં15 ઓગષ્ટના દિવસે પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતુંજમ્મૂ-કાશ્મીરમાં પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતોઆ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ જવાન માર્યા ગયા છેપાકિસ્તાની સેનાએ પણ દાવો કર્યો છે કે ગોળીબારમાં 5 ભારતીય સૈનિકોને માર્યા છેજોેકે ભારતીય સેનાએ આ દાવાને કાલ્પનિક ગણાવ્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું