ભુજ: રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન દૂર હોય તેની ખોટ તો એ ભાઈ બહેન જ અનુભવી શકે છે સરહદ પર બેસી આપણી રક્ષા કરતા જવાનોના કાંડા સૂના ન રહે, એ માટે દોઢ દાયકા સુધી આયોજન જાળવી રાખતા સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા કચ્છની પૂર્વ અને પશ્ચિમ કચ્છ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી