સ્વતંત્રતા દિવસનો રંગ હજુ પણ લોકો પર ચડેલો છે ભારતીયો માટે સૌથી ખાસ દિવસ છે કારણતે આ દિવસે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી તમામ દેશવાસીઓએ એકબીજાને આ દિવસની શુભેચ્છા આપી ત્યારે સેલિબ્રિટીઝ કંઇક અલગ અંદાજમાં આઝાદીનો જશ્ન મનાવ્યો હતો તેમાં પંજાબી સિંગર રૂપિંદર હાંડાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બે ટ્રેક્ટર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે જે ખરેખર પ્રશંસનિય છે