અમદાવાદના બોપલ, ગોતા, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

DivyaBhaskar 2019-08-17

Views 273

અમદાવાદઃશહેરના બોપલ વિસ્તારમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે બોપલમાં અચાનક જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આ સાથે જ શહેરના ચાંદલોડિયા, એસજી હાઇવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS