વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએ બાળકો શા માટે મોબાઇલમાં રચ્યાં-પચ્યાં રહે છે અને તેમને આ લત કેવી રીતે છોડાવી શકાય તેના વિશે જણાવ્યું છે