વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની વિદેશ યાત્રાએ છે ગઈ કાલે મોડી રાતે તેઓ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા હતા યૂએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન - ઓર્ડર ઓફ ઝાયેદથી અહીં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અહીં તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારત 4 દશકાથી સીમા પારના આતંકવાદનો ભોગ બની રહ્યું છે પીએમ મોદીએ ખલીજ ટાઈમ્સને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે આતંકવાદ સામે જે પગલાં લીધા છે તેમાં યુએઈ અમને સમજ્યું છે સંયુક્ત સુરક્ષામાં અમારો સહયોગ જબરજસ્ત રહ્યો છે