તમિલ નાડુના મદુરાઈ શહેરમાં એક 65 વર્ષીય વૃદ્ધા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટોઇલેટમાં રહે છે કુરાપાઈ મદુરાઈના રામનદ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટ સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ રોજના માંડ 70 થી 80 રૂપિયા કમાય છેકુરાપાઈએ ન્યૂ એજન્સી ANIને જણાવ્યું કે, મેં સીનિયર સિટિઝન પેંશન માટે ઘણી બધી વાર અરજી કરી છે, પણ મને કલેક્ટર કાર્યાલય તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હું અહીં સાફ-સફાઈ કરીને પૈસા કમાવું છું
સોશિયલ મીડિયા પર કુરાપાઈના સમાચાર ઘણા વાઇરલ થઈ રહ્યા છે, અને ઘણા લોકો તેમની મદદ કરવા માટે પણ આગળ આવ્યા છે