નસવાડી: કાધા લો લેવલ કોઝવેમાં કાર તણાઈ, સ્થાનિકોએ 4 લોકોને બચાવ્યા

DivyaBhaskar 2019-08-27

Views 3.1K

છોટાઉદેપુરઃ કવાંટ, છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે છોટાઉદેપુર પંથક નદી-નાળાઓ છલકાઇ ગયા છે, ત્યારે નસવાડી નજીક આવેલા ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પર એક કાર 100 મીટર સુધી તણાઇ હતી જોકે સ્થાનિક લોકોએ તણાઇ રહેલી કારમાંથી 4 લોકો બચાવી લીધા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS