બોલિવૂડ એક્ટ્રેસનેહા ધૂપિયાએ 27ઓગસ્ટના પોતાનો ૩9મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો નેહા ધૂપિયા હાલમાલદીવમાં પતિ અને પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે જેના ફોટોઝ નેહાએસોશિયલ મીડિયા પર શેર કર્યાછે તે પોતાની પુત્રી મેહર સાથે જોવા મળી રહી છે ખાસ વાત એ છે કેનેહા ધૂપિયા અને તેનીપુત્રીએ સેમ મેચિંગ ડ્રેસ પહેર્યો છે આ આઉટફીટ માટે તેણેપોતાની ડિઝાઈનરનો આભાર માન્યો છે