સુરત:મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકાના રૂપિયા 1075 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવાસના ડ્રો કર્યા બાદ લોકોને ચાવીઓ આપવામાં આવી હતી રૂપાણી જાહેર મંચ પરથી કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાતને કોંગ્રેસે ખૂબ લૂંટયું પહેલાં આવાસ મામા માસી કાકા ફોઈ માટે બનતાં પણ હવે ખરા અર્થમાં લોકો માટે બની રહ્યાં છે