જૂનાગઢ:ગીર ગઢડા તાલુકાનાં જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવનાં મંદિર પાસે સિંહની લટાર જોવા મળી હતી લોકોને મહાદેવના દર્શન કરવાની સાથે સાથે અહીં સિંહ દર્શનનો પણ લ્હાવો મળ્યો હતો મંદિરે આવેલા ભક્તોએ સિંહની લટારનો આ વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે