માંડવીમાં બે લિંગ સાથે જન્મ લેનાર બાળકનું ઓપરેશન કરી એક લિંગ અલગ કરાયું

DivyaBhaskar 2019-09-02

Views 4

અમદાવાદ:મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે જોકે, કેટલાક દુર્લભ કિસ્સાઓ સામાન્ય વ્યક્તિઓ સહિત તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે ત્યારે કચ્છમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે માંડવીમાં બે લિંગ સાથે બાળકનું જન્મ થયું હતું આ બે લિંગ ધરાવતા માત્ર અઢી માસના બાળકની એક કલાકની શસ્ત્રક્રિયા બાદ માંડવીમાં સફળ ઓપરેશન કરી એક લિંગને તેના શરીરથી અલગ કરવામાં આવ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS