રાજકોટઃશહેરના કોઠારિયા રોડ પર કોઇ અજાણ્યા શખ્સે કાર સળગાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક દીવાસળી વડે કાર સળગાવી હતી અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે જો કે, કયા સમયે ઘટના બની હતી તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી