ગણેશોત્સવમાં સલમાન ખાને સિગારેટ ફૂંકી, ફેન્સ થયા નારાજ

DivyaBhaskar 2019-09-05

Views 4.3K

સલમાન ખાન હંમેશાં પોતાની ફિલ્મો કરતા પણ એક વ્યક્તિ તરીકેની ચાહના વધુ પામ્યો છે તે પોતાના કર્મોથી તેના પ્રશંસકોનું દિલ જીતે છે પરંતુ હાલમાં જ તેણે એવુ કર્યું કે તેના ચાહકો નારાજ થઈ ગયા સલમાન ખાને ગણેશ વિસર્જનમાં સ્મોકિંગ કરતા તેના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તેની ગણેશ આસ્થાને જૂઠી ગણાવી રહ્યા છે તેનો આ વીડિયો જોતા જ ફેન્સ ગુસ્સામાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS