સેના પ્રમુખ બાજવાનો બબડાટ- કાશ્મીર અમારી દુખતી રગ, તેના માટે છેલ્લી ગોળી સુધી લડીશું

DivyaBhaskar 2019-09-06

Views 1

ફાટેલા ઢોલ જેવા પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ફરી કાશ્મીરના રોદણા રોઇને બકવાસ કર્યો છે શુક્રવારે બાજવાએ કહ્યું કે કાશ્મીર અમારી દુખતી રગ છે અમે કાશ્મીરી ભાઇ બહેનો માટે છેલ્લી ગોળી અને સૈનિક સુધી લડતા રહીશું આ વાત બાજવાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી

બાજવા પ્રમાણે, - પાકિસ્તાને આતંકવાદના મુદ્દા પર તેની જવાબદારી વધુ સારી રીતે નિભાવી છે હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેના ભાગનો હક અદા કરે અમારું અંતિમ લક્ષ્ય શાંત અને મજબૂત પાકિસ્તાન બનાવવાનું છે અમે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ અમારી સેના આતંકવાદ અને લડાઇના ખાતમા માટે જીવ આપવામાં પણ ખચકાટ નહિ કરે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS