પર્યુષણ પર્વ 2019માં સત્સંગ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

DivyaBhaskar 2019-09-06

Views 179

શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા પર્યુષણ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હજારો શ્રાવકોની હાજરીમાં વિજયભાઈનું શાસન રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમનું ભક્તિભાવ પૂર્વક સફળ આયોજન કરવામાં આવ્યું હતુ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS