નાગરિકે ટ્રાફિક નિયમનો દંડ ભરી પોલીસકર્મીને કાયદાની યાદ અપાવી

DivyaBhaskar 2019-09-08

Views 293

થોડા દિવસ પહેલા આવેલા નવા ટ્રાફિક નિયમો હેઠળ એક નાગરિકે 11 હજાર રૂપિયાનો દંડ ભર્યો અને જ્યારે આ કાયદો એક પોલીસકર્મીને યાદ અપાવ્યો તો પોલીસકર્મી નાગરિક પર ઝપાઝપીએ આવી ગયો હતો તે ગુસ્સામાં નાગરિકને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને માર મારવા લાગ્યો હતો બિહારના બક્સર જિલ્લાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS