જૂનાગઢ: જૂનાગઢના અશોક શિલાલેખ પાસે સાત સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું જંગલમાંથી આવી ચડેલા સિંહોએ ખુલ્લેઆમ શિકાર કર્યો હતો બનાવની જાણ થતા પોલીસ અને વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું સિંહને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા સિંહો શિકારની શોધમાં હવે જંગલમાંથી શહેરના રહેણાંક વિસ્તાર તરફ વળ્યા છે