‘પૃથ્વીરાજ’ નામની ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે

DivyaBhaskar 2019-09-09

Views 6.4K

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમારે તેના 52મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે અક્ષય પહેલીવાર એક હિસ્ટોરિકલ ડ્રામામાં એક્ટિંગ કરવાનો છે ‘પૃથ્વીરાજ’ નામની ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે અક્ષય કુમારે ટીઝર રિલીઝ કરતાં લખ્યું કે, ‘મારાં જન્મદિવસ પર મારી પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ વિશે માહિતી શેર કરીને ખુશ છું હું મારી જાતને ધન્ય માનું છું કે મને એ હીરોનો રોલ પ્લે કરવા મળ્યો જેમને હું હંમેશાં તેમના પરાક્રમો અને વેલ્યુઝ માટે જોતો હતો એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ આ મારી મોટી ફિલ્મોમાંની એક ફિલ્મ છે’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS