જૂનાગઢ: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢની મુલાકાતે હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુભાષ પાલેકર પ્રકૃતિ ખેતી જન આદોલન ગુજરાત દ્વારા યોજાનાર બે દિવસીય વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેઓએ જણાવ્યું હતું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનું કારણ રાસાયણિક ખેતી છે 1 દેશી ગાયથી 30 એકરમાં ખેતી થઇ શકે