પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે.

Webdunia Gujarati 2019-09-20

Views 1

ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથમાં ભગવાન શિવની પૂજા સંબંધિત ઘણી વાત જણાવી છે, સાથે જ જીવનથી સંકણાયેલી ઘણી વાત જણાવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS