Sade Sati- શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય Shani Sade sati, upay gujarati

Webdunia Gujarati 2019-09-20

Views 3

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ ,ક્લેશ ,અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય ,સફળતા અને સુખ લાવે છે. જાણો શનિ દેવને પ્રસન્ન કરવાના 10 ઉપાય ..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS