સોમવારથી લઈને રવિવાર સુધી આ વસ્તુઓ ન ખાશો (Monday to Sunday)

Webdunia Gujarati 2019-09-20

Views 0

જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન અને ધનને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.તિથિ અને નક્ષત્રો ઉપરાંત અઠવાડિયાના 7 દિવસ ગ્રહો મુજબ કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવાથી વ્યક્તિ હંમેશા આરોગ્યપ્રદ રહે છે. તેને ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS