મિત્રો આજે એક વાત સામાન્ય છે કે માણસ કેટલુ પણ કમાવી લે પણ તે સંપૂર્ણ ખુશ કે સંતુષ્ટ થતો નથી.. ક્યારેક આપણી મહત્વાકાંક્ષાને પૂરી કરવા કે બીજાના દેખાદેખીમાં કે પછી હાઈ સ્ટાંર્ડ લાઈફ જીવવાના ચક્કરમાં આપણી બિનજરૂરી જરૂરિયાતોને પુરી કરવા માટે ઉછીના પૈસા એટલે કે કર્જ લઈ લઈએ છીએ