એવુ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સાગર મંથનમાંથી પ્રગટ થઈ હતી તેથી તેને દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ કહે છે. તેથી જે લોકો આ રાત્રે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે તેમના પર દેવીની કૃપા કાયમ રહે છે. #sharadpurnima #laxmiupay #malamaal #Gujarati