મિત્રો ઈલાયચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચા માં પણ ઈલાયચી નાખીને પીવામાં આવે છે. પણ ઈલાયચી ફક્ત આટલા જ ફાયદા નથી. જો તમે ઈલાયચી ખાઈને ગરમ પાણી પી લો છો તો તમને તેનાથી બમણા ફાયદા મળી શકે છે. આવો જાણીએ રાત્રે ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાના ફાયદા.. #healthtips #Cardamombenefit #GujaratiHealth