આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈપણ .. પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે અને બધા કામ વગર કોઈ અડચણે પૂરા થાય. આ સાથે જ આ ઉપાયો કરવાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ અને માનસિક તણાવ પણ ઓછો થાય છે. આવો જાણીએ સોમવાર સાથે જોડાયેલા એવા કેટલાક સરળ જ્યોતિષ અનુસારના ઉપાય.. #mondayupay #somvarnaupay #hindudharm