કેવડાત્રીજના દિવસે ભૂલથી પણ આ કામ ન કરશો - KevdaTrij

Webdunia Gujarati 2019-09-20

Views 0

આજે દુનિયાભરની સ્ત્રીઓ કેવડાત્રીજનુ વ્રત રાખી રહી છે. આ વ્રત ખૂબ જ કઠિન હોય છે. આ દિવસે મહિલાઓ અને યુવતીઓ આખો દિવસ નિર્જલ રહીને સૌભાગ્યવતી રહેવાનુ વરદાન પ્રાપ્ત કરે છે. આ વ્રતને રાખનારા દરેક વ્યક્તિ આને ખૂબ આસ્થા સાથે રાખે છે. ત્રીજના વ્રતથી લઈને પુરાણોના અનેક નિયમ બતાવ્યા છે. આ દિવસે અનેક એવા કામ છે જેને કરવાથી બચવુ જોઈએ #WebduniaGujarati #KevdaTrij

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS