ચંદ્ર ગ્રહણ દરમિયાન અનેક કામ કરવાની મનાઈ હોય છે પણ ગ્રહણ પછી તમારુ રૂટીન શરૂ કરતા પહેલા થોડા નિયમ પૂરા કરવાના હોય છે. ઉલ્લેખનીય છે કે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી માનવામાં આવે છે. આવામાં આ નકારાત્મકતા દૂર કરવા માટે ગ્રહણ પુર્ણ થતા જ કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. આવો જાણીએ ગ્રહણ પછી કયા નિયમોનુ પાલન કરવુ જોઈએ. #ChandraGrahan #HinduDharm #Gujarati