લોકો માતાને ખુશ કરવા વિવિધ પ્રકારની પૂજા કરે છે. જ્યોતિષવિદ્યા અને ગ્રંથોમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વસ્તુ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓ મા લક્ષ્મીનું ધ્યાન આકર્ષિત કરે છે. તેથી આજે અમે તમને એ સાત વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાંરાખવી શુભ માનવામાં આવે છે. જો તમે આમાંના કોઈ એકને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં પૈસાની કોઈ તંગી નહીંરહે. #vastutips #laxmikrupa #Gujarativideo