ભારતીય વાસ્તુ શાસ્ત્ર સાથે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનુ પણ ખૂબ મહત્વ હોય છે. જે રીતે વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અનેક ઉપાય
બતાવ્યા છે. એ જ રીતે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં પણ ઘરમાં પૈસો અને પ્રોગ્રેસ મેળવવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. #vastu #webduniagujarati #vastutipsingujarati