ચૈત્ર નવરાત્રી નવમી એટલે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ રામનવમી. આ વિશેષ દિવસે કેટલાક ખાસ કાર્ય કરવાથી આપણને વિશેષ લાભ પણ મળે છે. સામાન્ય રીતે લોકો નવમીના દિવસે કન્યા ભોજ કરાવે છે. કારણ કે કન્યા એ જ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કન્યા ભોજન કરાવવાથી તમરી રાશિના બધા દોષ દૂર થાય છે #RamNavmi, #