આમ તો ધર્મ ગ્રંથો મુજબ દરેક મહિનાની અમાવસ્યા તિથિ પિતૃકર્મ માટ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ પ્રચલિત લોક માન્યતાઓ મુજબ અષાઢ મહિનાની અમાવસ્યાનુ થોડુ જુદુ મહત્વ છે. આ મહિનો વર્ષાઋતુના શરૂઆતનો સમય હોય છે અને એવુ કહેવાય છે કે પિતૃ અષાઢ અમાવસ્યાના દિવસે પોતાના પરિવાર પાસે અન્ન-જલ ગ્રહણ કરવા માટે આવે છે. તેથી અષાઢી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓના તટ પર મોટી સંખ્યામાં પિતૃકર્મ સમ્પન્ન કરવામાં અવે છે. #Ashadha Amavasya #AmavasyaUpay #GujaratiVideo