શાસ્ત્રો મુજબ વાસ્તુ પુરૂષના મુખથી દરેક સમયે તથાસ્તુ શબ્દ નિકળતો રહે છે. તેનો મતલબ વાસ્તુ પુરૂષ પોતાના ઘરમાં રહેનારા દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી કરવા માટે સદૈવ તત્પર રહે છે. તમે હંમેશા સાંભળ્યુ હશે કે ઘરના વડીલો તમારા મોઢામાંથી ખરાબ વાત મોઢામાંથી નીકળવા નહોતા દેતા કે તમને ટોકે છે જેનુ કારણ છે કે વાસ્તુ પુરૂષનો આશીર્વાદ દરેક સમયે તેમના મોઢામાંથી નીકળતો રહે છે અને તે ક્યારે આપણી કંઈ વાત પર સ્વીકૃતિ એટલે તથાસ્તુ બોલી દે આપણને શુ ખબર તેથી હંમ્શા સારુ બોલવુ જ શુભ રહે છે. અહી કહેવાનો મતલબ છે કે વાસ્તુ પુરૂષ પોતાના કોઈ મકાનના નિર્માણ અને તેમા નિવાસ કરનારા સભ્યોની ખુશીઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. #vastutips #VastuGujarati #VastuPurush