મંગળવારે કરો હનુમાનજીના આ ઉપાય, મંગળદોષથી મળશે મુક્તિ

Webdunia Gujarati 2019-09-20

Views 1

જો કોઈ વ્યક્તિની જનમ કુંડળીમાં મંગળ અશુભ છે તો તેને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. લગ્નમાં મોડુ થાય છે કે પછી બહુ જલ્દી જ લગ્ન થઈ જાય છે. ધન સંબંધમાં પણ ઘણી સમસ્યાઓ ચાલતી રહે છે. ઘર જમીન સંપત્તિ ને લઈને તનાવનો સામનો કરવો પડે છે. #MangalDosh #MangalDoshUpay #GujaratiJyotish #HanumanUpay

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS