ગત બે દિવસમાં 60 હજાર કરતા વધારે પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું બે દિવસમાં જ એક કરોડ રૂપિયાની આવક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઈૢ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગઈ કાલે એક જ દિવસમાં 34126 પ્રવાસીઓ આવ્યા જે અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના પ્રવાસીઓનો
વિક્રમજનક રેકોર્ડ બન્યો છે. #congofever #gujaratisamachar #gujaratsamachar