ગ્રહદોષ નિવારણ - રક્ષાબંધનના દિવસે કરશો આ ઉપાય તો અનેક સમસ્યાઓ થશે દૂર

Webdunia Gujarati 2019-09-20

Views 4

ગ્રહદોષ નિવારણ માટે રક્ષાબંધનના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી..
રક્ષાબંધન તહેવાર ફક્ત ભાઈઓ અને બહેનો માટેનો જ તહેવાર નથી. આ દિવસે ગ્રહદોષ નિવારણ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રક્ષાબંધનના દિવસે કરવામાં આવેલ ઉપાય પણ ખૂબ જ ફળદાયક હોય છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે કેટલાક સહેલા ઉપાય કરવાત હી આપણા જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS