ઘણીવાર તમે તમારા જીવનમાં અનુભવ કરો છો કે તમારી સાથે કંઈક અશુભ થઈ રહ્યુ છે. મતલબ તમારી આવકનુ સાધન એકાએક છીનવાય જાય છે કે પછી પાણી સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમે કંઈક અનિષ્ટ થવાની શંકાથી ઘેરાયેલા રહો છો. મનમાં ગભરાટ, એક અજાણ્યો ભય તમને સતાવી રહ્યો છે. આવુ કેમ થાય છે ? જ્યોતિષશાસ્ત્રના નજરિયાથી જોવા જઈએ તો આ બધાનુ કારણ તમારુ મન હોય છે. અને મન ચંદ્રમાં થી પ્રભાવિત હોય છે. #ChandrDosh #ChandrDosh