ભારતીય સેનાને ઘૂષણઘોરોનાએક મોટાષડયંત્રને નાકામ કર્યું છે ઘૂષણખોરોએ આ કોશિશ 30 જુલાઇએ કરી હતી એલઓસી પાસે કુપવાડા સેક્ટરમાં થયેલ ઘૂષણખોરોની આ નાકામ કોશિશનો વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે વીડિયોમાં 5થી 6 આતંકી દેખાય છે ભારતીય સૈન્યને આ આતંકીઓની હરકતની ભાળ લાગતા તેમણે તરત જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘૂષણખોરોને ભાગવા મજબૂર કર્યા હતા