સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના 90મા જન્મદિવસે બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે જેમાં સંગીત અને તેમના સંબંધોને લઇને ખાસ વાતો કહી છે આ વીડિયોમાં અમિતાભે તેમના માતા-પિતાને પણ યાદ કર્યા છે અને લતાજીને એક અનોખા અંદાજમાં જન્મદિવસની શુભકામના આપી છે