રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે, ભારત લાંબા સમય સુધી હથિયારોની આયાત નહીં કરે આપણે રક્ષા ક્ષેત્રે સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની દિશા પ્રયાસ કરી રહ્યા છીએ જેના માટે ઈન્ડસ્ટ્રીને તૈયાર કરાઈ રહી છે જો આપણે આયાતકાર જ બનીને રહીશું તો સુપરપાવર બનવામાં મુશ્કેલી આવશે