વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે

DivyaBhaskar 2019-10-09

Views 1.1K

વીડિયો ડેસ્કઃ આખા વિશ્વમાં 10 ઓક્ટોબરને ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઑર્ગનિઝેશન દ્વારા ‘40 સેકન્ડ ઓફ એક્શન’ની થીમ આખા વિશ્વને આપવામાં આવી છે સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમાણીએ આ વીડિયોમાં દિવસે-દિવસે લોકોમાં વધતી જતી માનસિક સમસ્યા પર વાત કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS