ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન 11 ઑક્ટોબરે યોજાયેલા ટીવીનાગૉલ્ડ એવોર્ડ 2019માંપિંક વન ઑફ શૉલ્ડર હાઇ સ્લિટ ગાઉનમાં આવી હતી હિનાના આ ગાઉન પર બીડ્સનું સુંદર હેન્ડવર્ક હતું જેની સાથેહિનાએ ન્યૂડ મેકઅપ અનેબન હેરસ્ટાઇલ કરી હતી મિનિમમ જ્વેલરી અને હાઈ હીલ્સમાં હિના ચાર્મિંગ લાગતી હતી હિનાના આ લૂકને ફેન્સે ખુબ પસંદ કર્યો હતો, જેમાં હિનાને ટીવી પર્સનાલિટી ઓફ ધ યર, મોસ્ટ ફિટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન નેગેટિલ રોલ માટે એવોર્ડ મળ્યો હતો